હિન્દ ન્યુઝ, જામનગર
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે 5.00 કલાકે મોકડ્રીલનું આયોજન
સમગ્ર જિલામાં રાત્રે 8.00 થી 8.30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે જેમાં નાગરિકોને સહયોગ આપવા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરાઈ અપીલ
