હિન્દ ન્યુઝ, આણંદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:
પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે
માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ
પ્રાકૃતિક કૃષિ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ રાષ્ટ્રીય મિશન છે
પ્રાકૃતિક કૃષિના અભિયાનને મિશનરૂપે અપનાવી અન્યોને પ્રેરીત કરીએ
પાંચ આયામો સાથે પુરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિને અપનાવવાથી પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન પ્રાપ્ત થાય છે
કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
