રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ માં ફાયર સેફટી પૂર્તિ નો હોવાનું જણાતા ફાયર સેફટી વિભાગ દ્વારા ચેકિંગ……..

રાજકોટ, 

આજ રોજ રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ માં ફાયર સેફટી પૂર્તિ નો હોવાનું જણાતા ફાયર સેફટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પરંતુ ઉદય કોવિડ હોસ્પિટલ દ્વારા ફાયર વિભાગ ના અધિકારી ને અંદર જવા દેવામાં આવ્યા નથી. હોસ્પિટલ ના અધિકારી કોરોના પોઝિટિવ દર્દી હોવાને લીધે અંદર નહિ જવા દેવામાં આવે એવા બહાના જણાવે છે . 

રિપોર્ટર : અજય સોની, રાજકોટ

Related posts

Leave a Comment