‘કાંકરિયા કાર્નિવલ – 2024’ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ની થીમ પર આયોજિત ‘કાંકરિયા કાર્નિવલ – 2024’નો શુભારંભ કરાવ્યો.

મુખ્યમંત્રીના વરદ્હસ્તે અમદાવાદના શહેરીજનોને આવાસ, ગાર્ડન, જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ જેવા શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા કુલ ₹868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ.

મુખ્યમંત્રીએ ‘કાંકરિયા કાર્નિવલ – 2024’ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો નિહાળ્યા હતા.

Related posts

Leave a Comment