વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના તાબા હેઠળની ચણવઈ ખાતે આવેલી ફળ નર્સરી કચેરી

હિન્દ ન્યુઝ, વલસાડ

    વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના તાબા હેઠળની ચણવઈ ખાતે આવેલી ફળ નર્સરી કચેરી ખાતે રીંગણ, ટામેટાં, મરચાં, કોબીજ અને ફલાવરના બીજની જરૂરિયાત હોવાથી આ પાકોના બીજના પ્રતિ ગ્રામના ભાવ બંધ કવરમાં ટપાલ મારફત દિન-૧૦ માં કચેરીના સરનામે મોકલી આપવા રસ ધરાવતા ઇસમો/સંસ્થાને જાણ અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવે છે. કચેરીનું સરનામું નાયબ બાગાયત નિયામકની કચેરી, જિ.વલસાડ, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક, વલસાડ શાખાની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ, જિ.વલસાડ, પિનકોડ: ૩૯૬ ૦૦૧ છે.

Related posts

Leave a Comment