જામકંડોરણા ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન

હિન્દ ન્યુઝ, જામકંડોરણા

      શ્રી ચાવંડી તાલુકા શાળા માં શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું. ચાવંડી સહકારી મંડળી લી.ના કર્મચારી મથુરભાઈ રાઘવભાઈ અકબરી તથા ચિંતનભાઈ મથુરભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું.

 

આ તકે રાજકોટ ડીસ્ટ્રિક્ટ બેન્ક ના યુવા ડીરેકટર લલીતભાઈ રાદડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું. ચાવંડી ગામ ના સરપંચ જ્યોતિષભાઈ રાંક, સહકારી મંડળી ના પ્રમુખ જયેશભાઈ રાંક, સહકારી મંડળી ના મંત્રી કે.ડી.રાંક, ગામ ના આગેવાનો, તાલુકા શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ અકબરી, જામકંડોરણા 


https://hindnews.in/?p=42757

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ

Related posts

Leave a Comment