રાજકોટ મવડી ચોકડી ખાતે વિશ્વેશ્વર શાક માર્કેટ માં જગ્યા રોકાણ કરેલ પર સઘન ચેકિંગ

રાજકોટ,

રાજકોટ મવડી ચોકડી ખાતે વિશ્વેશ્વર શાક માર્કેટ માં જગ્યા રોકાણ જગ્યા શાખા ના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરાયું, શાકભાજી અને ફ્રુટ ની લારીઓ દ્વારા જગ્યા રોકાણ થતા માર્કેટમાં ટ્રાફિક અને સોશિય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા અધિકારીઓનું સઘન ચેકિંગ ફ્રુટની લારીઓ રોડ ઉપર ખાલી કરાઈ.

રિપોર્ટર : અજય સોની, રાજકોટ

Related posts

Leave a Comment