હિન્દ ન્યુઝ, જામનગર.
આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શબી.કે.પંડ્યા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા.