ગીર ગઢડાના તાલુકાના ૨૮ ગામો માટે જગરલી પ્રા.શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગઢડાના તાલુકાના ૨૮ ગામો માટે જરગલી પ્રાથમિક શાળા ખાતે સનવાવ, આંકોલાલી, જામવાળા, ભાખા, થોરડી, વડવીયાળા, ફુલકા, ઉદરી, બોડીદર, સોનપરા, વેળાકોટ, ઝાંઝરીયા, ભિયાળ, રસુલપરા, ફરેડા, બાબરીયા, કોદીયા, કણેરી, કાણકીયા,પાંડેરી, આંબાવડ, ધ્રાબાવડ, હરમડીયા, પીછવા, પીછવી, ઉમેદપરા, ગીરગઢડા ગામો માટે તા.૨૮ ડીસેમ્બરના સવારે ૯ કલાકે સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે.

 

 

 

 

 

Related posts

Leave a Comment