વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સોમનાથના આસપાસના વિસ્તારની સાફ-સફાઈ થઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સોમનાથ આસપાસના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિરના તમામ વિસ્તાર હેલિપેડ તેમજ સર્કિટ હાઉસની આસપાસ સહિતના વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતનો કચરો અને ગંદકી દૂર કરીને સાફ સફાઇ કરવામાં આવી હતી

Related posts

Leave a Comment