વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તળાજા તાલુકાના પાવઠી ગામે પહોંચ્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા 

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજરોજ તા.૨૯-૧૧-૨૦૨૩ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ પાવઠી મુકામેથી શરૂ કરવામાં આવેલ. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકીના અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં પ્રાંત અધિકારી તેમજ ભાજપ તળાજા પ્રમુખ જોરસીંગભાઇ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપ તળાજા મહામંત્રી ધીરુભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ડોડીયા તેમજ જિલ્લા સદસ્ય મુકેશભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકો પંચાયતના સદસ્યો તેમજ સરપંચ હિંમતભાઈ બારૈયા તેમજ તલાટી કમમંત્રી રમેશભાઈ ધાંધલીયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય નટુભાઈ મકવાણા તેમજ પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ કર્મચારી ઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યા હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવેલ છે.

Related posts

Leave a Comment