વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની ગટરોની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

       ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા સટ્ટા બજાર વિસ્તારની ગટરની સાફ સફાઇ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની વિસ્તારની ગટરોમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની દૂર કરીને ગટરોની સાફ સફાઇ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment