રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૭.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સ્પાઈસ જેટની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી. રાજકોટમાં હવેથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્ પણ ઉડાન ભરશે. ૨૩મી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ્ ઉડાન ભરશે. સરકાર દ્વારા ૩૦ જૂન સુધીનું સેડ્યુઅલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તા.૨૩/૨૫/૨૭ અને ૩૦ જુન એમ ૪ ફ્લાઇટ્ સાંજે ૪.૩૦ વાગ્યે આવશે
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ