મોરબી જિલ્લા ખાતે હોસ્પિટલ માં નર્સિંગ ઓફિસર ની ફરજ બજાવતા રાહુલ કનુભાઈ રાયકાને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું

મોરબી,

ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રબારી સમાજ મોરબી જિલ્લા દ્રારા હોસ્પિટલ માં નર્સિંગ ઓફિસર ની ફરજ બજાવતા એવા રાહુલ કનુભાઈ રાયકા કે જેઓએ કોરોના જેવી વૈસ્વિક મહામારી મા પોતાની તેમજ પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દેશ હિત માટે નિષ્ટાપૂર્વક સેવા ફરજ બજાવી છે,

તેઓની ઉત્તમ પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા ગોરસ સમિતિ દ્વારા રાહુલભાઈ એ કરેલ સેવાકાર્ય ને પ્રસંશનીય સન્માન પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવેલ છે.

રિપોર્ટર : વિનોદ બાંભવા, મોરબી

Related posts

Leave a Comment