જસદણ તાલુકા માં વાતાવરણમાં પલટો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ તેમજ તાલુકા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ જસદણમાં કમોસમી વરસાદનાં કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કપાસ પલળી ગયો મોંઘા ભાવના બિયારણ-ખાતર પછી મહામહેનતે મગફળીનો પાક તૈયાર થયો હતો.
જસદણ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા, કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનાં પડ્યા પર પાટું.

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment