જૂનાગઢ શહેર અને જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૨૭૫ બાળકોએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

         જૂનાગઢ તા.૬ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ શહેરકક્ષા /જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન તા.૦૫/૧૦/૨૦૨૨ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ૭ થી ૧૩ વર્ષ સુધીના અંદાજીત ૨૭૫ બાળકોએ વિભાગ-અ વિભાગ-બ અને ખુલ્લો વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકને સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા બાળ પ્રતીભા સ્પર્ધામાં જૂનાગઢ શહેર/જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.

Related posts

Leave a Comment