જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ જૂનાગઢના વિદ્યાર્થી પ્રથમ નંબરે

હિન્દ ન્યુઝ, જુનાગઢ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા આયોજિત જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ-જૂનાગઢના વિદ્યાર્થી હર્ષ સાવલીયાએ ‘ભજન સ્પર્ધા’માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે જે બદલ હાર્દિક શુભેચ્છાઓ ખૂબ આગળ વધી કોલેજનું નામ રોશન કરો તેવી ટ્રસ્ટી મંડળ અને કોલેજ સ્ટાફે શુભકામનાઓ પાઠવી હતી

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment