પરવડી ગામમાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

પરવડીમાં આજે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગામના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલ અને સોનેરીયા સરોવરનાં પ્રાંગણમાં આ ઉજવણી કરવામાં આવી હતી.

વતનના ઉન્નત સ્પપ્નદ્રષ્ટા પ્રવીણભાઈ ખેની, અન્ય અધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, પંચાયત બોડી, સેવા સહકારી મંડળીના સભ્યઓ અને વિદ્યાર્થી ભાઈ -બહેનોની ઉપસ્થિતિમાં આન,બાન અને શાન સાથે આ ઉજવણી કરવામાં આવી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment