શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યો

 

માંગરોળ

શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યોમાંગરોળ તાલુકા ના શેરિયાજ ગામની ગર્ભવતી મહિલા ને ગામના જ બૅ વ્યક્તિ દ્વારા ઢોર માર મારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામા આવી હતી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામમા આઠ માસની પ્રેગ્નેનસી ધરાવતી મહિલાને ગામના જ બૅ ઇસમો દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી, તો પારસબેન જયેશભાઇ ડાકી નામની મહિલાના પેટમા આઠ માસની પ્રેગ્નેન્સી હતી, આ મહિલા જ્યારે પોતાના ઘરે શેરિયાજ ગામે કપડા ધોતી હોય ત્યારે
શેરિયાજ ગામના જ વતની જયેશ નગા ભાદરકા અને અશોક નગા ભાદરકા ત્યા આવેલ અને મહિલાની મશ્કરી કરેલ, મહિલાની મશ્કરી કર્તા મહિલાએ તેઓ સાથે બોલા ચાલી કરેલ તો મહિલા સાથે મશ્કરી કર્યા બાદ આ બન્ને સગાભાઇઓ ઍ મહિલાને ઢોર માર મારેલ અને ત્યાર બાદ બન્ને ત્યાથી નાસી છુટેલ હતા ત્યારે બાદ આ પ્રેગ્નેન્સી ધરાવતી મહિલાને માર મારતા ઇજાઓ થતા મહિલાને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પીટલમા ધખલ કરવામા આવી જ્યા પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરવામા આવી

તો ઍક તરફ ગુજરાતમા મહિલા સુરક્ષા ની વાત કરવામા આવૅ છે, તો બીજી તરફ આ ધટના થી લાગી રહ્યુ છે કે ગામમા પ્રેગ્નન્ટ મહિલાઓ પણ હવે સુરક્ષીત નથી

 

 

Related posts

Leave a Comment