હિન્દન્યૂઝ, બોટાદ
બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોએ આગામી તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ જુના વાહનોના ફીટનેશ તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસની સામે, ગઢડા રોડ, મુ.ઢસાગામ, તા.ગઢડા, જિ.બોટાદ ખાતે સવારે ૯-૦૦ થી ૧૨ કલાક સુધી રાખવામાં આવેલ હોઈ આ કેમ્પનો વધુમા વધુ લાભ લેવા જણાવાયુ છે.
