ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ.ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં ગુજરાતના રોડમેપ-રણનીતિ અંગે ડૉ. હસમુખ અઢિયાના નેતૃત્વની ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

 

ડૉ. હસમુખ અઢિયાના વડપણની ટાસ્કફોર્સ દ્વારા માત્ર ૩ જ મહિનાના ટૂંકાગાળામાં તૈયાર કરવામાં આવી રણનીતિ

સરકારના બધા જ વિભાગોના સુચનો તથા ૧પ જેટલા સ્ટેક હોલ્ડર્સ સેમિનાર દ્વારા સૂઝાવો મેળવવામાં આવ્યા

વડાપ્રધાનના ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યોને પોતાના રોડમેપ-રણનીતિ તૈયાર કરે તેવી વડાપ્રધાનની અપેક્ષાને ગુજરાતે પહેલ કરી સાકાર કરી : ડૉ. હસમુખ અઢિયા

Related posts

Leave a Comment