ધ્રાંગધ્રા સીટી પોલીસે શહેરના DCW સર્કલ રેલ્વે ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ૬ સખ્સોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ખાતે સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના ડી.સી.ડબલ્યુ સર્કલ રેલ્વે ફાટક પાસે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા રસુલભાઈ હારુનભાઈ, ગુલામનબી હારુનભાઈ, સિકદરભાઈ ઈસાભાઈ, હારુનભાઈ મહંમદભાઇ, મુસ્તાકભાઈ રાઉભાઈ અને સાજીદભાઈ ઉસ્માનભાઈ મળી આ ૬ સખ્સો જાહેર માં કુંડાળું કરી ગંજીપાના નો જુગાર રમતા રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧૦,૨૦૦/- સાથે સીટી પોલીસે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment