રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રાધનપૂર મીરા દરવાજા ની મહિલાઓ જાતે ગટર સાફ કરવા મજબૂર બની

હિન્દ ન્યુઝ, રાધનપુર

છેલ્લા બે વર્ષથી મીરા દરવાજા વિસ્તારની મહિલાઓ જાતે ગટર સાફ કરી રહી છે રાધનપુર નગરપાલિકા ની અંદર 100 થી વધારે સફાઈ કામદારો હોય પરંતુ તો રાધનપુર નગરની ગટરો સાફ સફાઈ ના થતી હોવાના કારણે રાધનપુરના મીરા દરવાજા વિસ્તારની મહિલાઓ જાતે ગટરો સાફ સફાઈ કરવા માટે નીકળી ગંદા પાણીથી બીમાર પડતા હોય ઉનાળાની ઋતુ શરૂ થતા બીમારી ફાટી નીકળવાના ભયને લઈને જાતે ગટર સાફ સફાઈ કરવા માટે રાધનપુર નગરપાલિકા ના મીરા દરવાજા વિસ્તારની અંદર મહિલાઓ જાતે કરી રહી છે સાફ-સફાઈ.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment