મહિસાગર જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર

મહીં કાંઠા વિસ્તાર ના ગામ ના ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો

જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જીલ્લા માં પ્રથમવાર સમૂહ લગ્ન નું આયોજન

રાજ્ય ના અનેક ક્ષત્રિય સમાજ ના આગેવાનો એ હાજરી આપી

મંત્રી કુબેરભાઈ ડીંડોર સાંસદ રતનસિંહ રાઠોડ, ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક, ધવલ ઝાલા, અજીતસિંહ ચૌહાણ, કાળુભાઇ માલીવાડ સહિત ના આગેવાનો એ હાજરી આપી

રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર

Related posts

Leave a Comment