હિન્દ ન્યુઝ, સુરત
સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ? દીવાલ તોડીને અંદરથી લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આની જાણ સુરત મહાનગરપાલિકાને છે ?
કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું છે ?
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની ને જણાવવાનું કે તે આવી કેટલી જગ્યાએ આવા વેપલા ઓ ચાલી રહ્યા છે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે
સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ભેસાણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં થી બારોબાર પાણીની ચોરી થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે
સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ? દીવાલ તોડીને અંદરથી લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આની જાણ સુરત મહાનગરપાલિકાને છે ?
કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું છે ?
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની ને જણાવવાનું કે તે આવી કેટલી જગ્યાએ આવા વેપલા ઓ ચાલી રહ્યા છે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત