રાજકોટ શહેર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે કારખાને દારોને મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વસતા પરપ્રાંતિયો મજદૂરોને જે પોતપોતાના વતનમાં જવા ઇચ્છતા હોય જે અનુસંધાને કારખાનેદારો તથા ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે ડી.સી.પી. રવિ મોહન સૈની, એ.સી.પી. પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડ તથા એ.સી.પી. ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલ તથા ભક્તિનગર. થોરાળા પોલીસ સ્ટેશન. આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ. ઓની પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment