બનાસકાંઠા ના પાલનપુર મા વિધાનસભા કો- ઓડીનેટર તરીકે રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ તરીકે પિયુષ ભાટીયા ની વરની 

હિન્દ ન્યૂઝ, પાલનપુર

   પાલનપુર મા રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ મા વિધાન સભા કો- ઓડીનેટર્ તરીકે ની જવાબદારી એવા પાલનપુર તાલુકાના ગઢ ગામ ના પિયુષ ભાટીયા ની નિમણુંક કરવામાં આવી. જેથી ગઢ ગામ ના યુવા નેતા પિયુષ ભાટીયા એ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીજી યુવાનેતા રાહુલ ગાંધીજી રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બી વી ગુજરાત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દરેક કૉંગ્રેસ નેતા યુવા નો પિયુષ ભાટીયા એ ખૂબ આભર વ્યક્ત કર્યા હતો. ગઢ જનતા તથા પાલનપુર તાલુકાના દરેક નાગરિકો એ પિયુષ ભાટીયા ને અભિનંદન આપી આપ યુવા કો- ઓર્ડીનેટર ની જવાબદારી સંભાળી દરેક યુવા ને જ્યાં પણ જરૂર પડે તો ગમે તે સમયે ખડે પગે હાજર રહી. દરેક નાગરિક ને સેવા મા હરહંમેશ તૈયાર રહીશ. જેમા પિયુષ ભાટીયા એ એક પ્રમાણિકતા થી આ હોદ્દો સંભાળ્યો.

રિપોર્ટર : સાધુ મહેશ્વર, પાલનપુર

Related posts

Leave a Comment