દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામકલ્યાણપુર તાલુકા ના મેવાસા ગામ નો બનાવ

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા

જામકલ્યાણપુર ના મેવાસા ગામ ના રેવન્યુ સર્વેનંબર 330 માં ની લિઝ માં પડેલ જથ્થો ગેરકાયદેસર રીતે હેરફેર કરતા ઝડપાયો

દ્વારકા જિલ્લા એલસીબી ને બાતમી ના આધારે મેવાસા ગામ ની કોઠારીયા સિમ માંથી બે ટ્રક અને એક જેસીબી ની મદદ થી ગેરકાયદેસર રીતે બોક્સઈટ હેરફેર કરતા ઝડપી પાડ્યા

ટ્રક ડ્રાઇવર પાસે પૂછપરછ કરતા બોક્સઈટ ના જથ્થા ને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ માં હેરાફેરી કરવામાં આવી હોવાનું માલુમ પડતા 3હજાર મેટ્રિક ટન અંદાજિત કિં.35 લાખ ના જથ્થા ને સિઝ કરવામાં આવ્યો

બે ટ્રક એક જેસીબી સહિત ટ્રક માં 18 મેટ્રિકટન બોક્સઈટ નો જથ્થો સિઝ કરી કુલ 29.90 લાખ નો મુદ્દામાલ કબજે કરી એલસીબી દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment