ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડતની પ્રસંસનીય કામગીરી

જામખંભાળિયા, 

           દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા તાલુકા ના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડત ની પ્રસંસનીય કામગીરીને સાથે  સુંદર રીતે ફરજ બજાવે છે એ બદલ ASI બી.કે.ચાવડા ને દેવભૂમિ દ્વારકા અને જામખંભાળીયા નાં તમામ લોકો વતી ખુબ ખુબ આભાર માનવામાં આવે છે.

 

રિપોર્ટર : નરેન્દ્ર્સિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા 

Related posts

Leave a Comment