રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો. સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો આવી રહ્યા છે ભરવામાં. હાલ આજીડેમની સપાટી ૨૯ ફૂટ માંથી ૨૭ ફૂટ પર પહોંચી ગઈ છે. આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટી ૨૫ ફૂટ માંથી ૧૮ ફૂટ પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં જ રાજકોટના બને ડેમો ભરાઇ જશે પાણીથી છલોછલ. આ વર્ષે રાજકોટ શહેર વાસીઓને ઉનાળામાં નહીં ભોગવવી પડે પાણીની સમસ્યા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ