દિયોદર માં શક્તિ નગર સોસાયટીમાં જુના મકાન નો કઠેડો તૂટતાં વૃધ્ધ મહિલા ઉપર પડતા ઘાયલ

હિન્દ ન્યૂઝ, દિયોદર

          દિયોદર ખાતે આવેલ શક્તિનગર સોસાયટીમાં જુના મકાન નું રીપેરીંગ કામ ચાલુ હતું તે સમયે કઠેડા નો ભાગ અચાનક તુટી પડતા નીચે બેઠેલ ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાને પગના ભાગે ઇજા થતા આજુબાજુથી લોકો દોડી આવી તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે પાટણ ખસેડવા જાણવા મળેલ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment