સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2021 લઈને આજ રોજ

હિન્દ ન્યૂઝ, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ પાણપુર મતદાન મથક પ્રાથમિક શાળામાં આજરોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વોટ ગણતરી સવારથી લઈને 11 વાગ્યા સુધી ટોટલ 231 મતદાન પાણપુર વિસ્તારમાં થયું છે.

રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Related posts

Leave a Comment