પટેલ સમાજનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ તબલા વાદક પ્રયાગ લાડાણી નું સન્માન

હિન્દ ન્યૂઝ, 

       પટેલ સમાજનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ તબલા વાદક પ્રયાગ લાડાણીનું સન્માન કરવામાં આવ્યુ છે. પ્રયાગ પટેલ પોરબંદર જીલ્લાના આદિત્યાણા ગામના રહેવાસી છે. કલાક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યા છે. તેની કલાને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયાની સ્વર, શબ્દ અને તાલની સેવામાં સમર્પિત – નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સન્માનપત્ર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. અધ્યક્ષ કમલેશભાઈ આર. ભાટીયાએ અધિકારી પરસોતમભાઈ કછેટીયા તથા સમિતિ દ્વારા  શુભેચ્છા પાઠવવામાં આવેલ.

રિપોર્ટર : જયરાજ માખેચાં, જામ ખંભાળિયા 

Related posts

Leave a Comment