કોંગ્રેસ કાર્યકર પ્રમૂખ હાર્દિક પટેલ ના ગામ મા કોંગ્રેસ મા ગાબડા

હિન્દ ન્યૂઝ, વિરમગામ

વિરમગામ નગરપાલિકાની ચુંટણીમા ટિકિટ વહેચણી બાબતે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દરમ્યાન કાર્યકરો-પાર્ટીના આગેવાનોને અન્યાય થતા વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધિરભાઈ રાવલ અને વિરોધપક્ષના પૂર્વ નેતા રણજીતસિંહ ડોડીયા દ્વારા હોદ્દા પરથી રાજીનામા આપ્યા. બંને નેતાઓ ના લેટર સોશીયલ મિડીયા મા ગત રાત્રે વાયરલ થયા.

રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ

Related posts

Leave a Comment