પોલીસ ને ચોક્કસ બાતમીને આઘારે જેતપુર તરફથી એક પિયાગો પેસેન્જર રીક્ષા માં ઇંગ્લિશ દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, ધોરાજી

          રાજકોટ ગ્રામ્ય પોલીસ અઘીક્ષક બલરામ મીણા તથા જેતપુર ડી.વાય.એસ.પી. ગોસ્વામી તથા ધોરાજી પી.આઇ. એચ.એ.જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સુચના પગલે ધોરાજી પો.સ્ટેના સ્ટાફ વાહન ચેકીંગ માં હતા. તે દરમ્યાન પોલીસ ને ચોક્કસ બાતમીને આઘારે જેતપુર તરફથી એક પિયાગો પેસેન્જર રીક્ષા નંબર જી.જે. ૨૨ યુ ૦૦૯૩ વાળી ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે નીકળનાર છે. જે અન્વયે ધોરાજી જેતપુર રોડ આવકાર હોટલ ની સામે વાહન ચેકિંગ દરમ્યાન ઉપરોકત નંબર વળી પિયાગો રીક્ષા નીકળતા જેમાં ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મળી આવતા તેમજ સદરહુ ઇંગ્લિશ ધોરાજી ના બાબર ઉફે સલીમભાઈ ઇસ્માઇલભાઈ મકવા એ શાપર ખાતે થી ભરાવેલ અને ધોરાજીમાં તેના ઘરે ઉતારવાનું કબ્જે રિયલ ૭ વ્હિસ્કી ની સીલ પેક ઇંગ્લિશ દારૂ બોલતો નંગ ૧૧૫ કિં.રૂ ૨૫૮૭૬/ તથા પીયગો પેસેજર રીક્ષા કિં.રૂ ૭૦,૦૦૦/ તથા મોબાલઇલ ફોન એક કિં.રૂ ૩૦૦૦/ મળી કુલ રૂપિયા ૯૮૮૭૫/ અને પકડાયેલ આરોપી તરીકે (૧) મહમદહુસેન ઉફે ભભો મામદભાઈ થારાણી ઉ.વ ૨૧ રહે વંથલી ગુરુકૂલ સોસાયટી મેમણ કોલોની બાકી આરોપી (૨) બાબર ઉફે સલિમભાઈ ઈસ્લાઈલભાઈ મતવા રહે. ધોરાજી રૂસ્તમ મસ્જીદ પાસે કામગીરીમાં ધોરાજી પોલીસ સ્ટેશના (૧) એચ.એ. જાડેજા પો ઇન્સ (૨) રમેશભઇ કારાભાઈ બોદર પો. હેડ.કોન્સ (૩) હિતેસભાઈ બાબુભાઇ ગરેજા પો હેડ કોન્સ (4) લાલજીભાઈ મનુભાઈ જામુકિયા પો. હેડ કોન્સ (૫) પરબતભાઈ મેણસીભાઈ પપાણીયા વગેરે જોડાયા હતા.

રિપોર્ટર : વિશાલ વાડિયાતર, ધોરાજી

Related posts

Leave a Comment