સુઇગામ તાલુકા ના ઉચોસણ ગામે પીવાના પાણીની લાઇન લીકેજ થતા વેડફાઈ રહ્યુ છે પાણી

હિન્દ ન્યૂઝ, ભાભર

   સરહદી એવા અંતરિયાળ વિસ્તાર એવા સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે ગ્રામ પંચાયત ના ટાંકા ની લાઇન લીકેજ થતાં રાત્રી ના સમયે પીવાનું પાણી વેડફાઈ રહ્યુ છે. આ પાણી છેલ્લા ત્રણ મહિનાથી વેડફાઈ રહ્યુ છે. જેમાં ઉચોસણ ગ્રામ પંચાયત ની બેદરકારી જોવા મળી હતી. આ પાઇપ લાઇન નુ સત્વરે રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો હજુ પણ વધારે પીવા નુ પાણી વેડફાઈ જવા ની શક્યતાઓ જોવા મળી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી,  ભાભર

Related posts

Leave a Comment