હિન્દ ન્યૂઝ, વડાલી
શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ મહા અભિયાન અંતર્ગત વડાલી નગર ના શિક્ષક એવા હિતેશ ભાઈ સગર (વાહા) દ્વારા ₹૧૧૦૦૦ નો ચેક તથા તેમના માતા, પત્ની ના ₹૨૧૦૦-૨૧૦૦ ના બે ચેક અને તેમની દિકરી તથા બે દિકરા ના બચત ગલ્લા માંથી ₹૬૩૦૦ રોકડ શ્રી રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટે સમર્પણ રાશિ “શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર” માં અર્પણ કરી.

રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

