અમરેલી જિલ્લા નાં ધારી ખાતે ગીર પૂર્વ ની પાણિયા રેન્જના મોણવેલ ગામે મહિલા પર દીપડા નો હુમલો

હિન્દ ન્યુઝ, અમરેલી

સવારે છ વાગ્યે કુદરતી હાજતે મહિલા ગઈ હોય એ દરમિયાન કરિયો દીપડા એ હુમલો

મહિલા ને પ્રથમ ધારી સરકારી દવાખાને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવેલ

ઘટના ની જાણ ગામ લોકો દ્વારા વનવિભાગ ને કરતા હજી સુધી કોઈ પોહ્ચ્યું નથી

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment