હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
વેરાવળ મા અને અજુ બાજુ ના ગામડા મા વર્ષો થી જોઈ રહયા છે કે માનવ સેવા હોય કે કોઈ પણ હોનારથ આવે તેમાં આળર આવી ને ‘માનવ સેવા એજ પ્રભુ સેવા સમજી’ ને સરકાર, સંસ્થાઓ કે કોઇ અન્ય વ્યક્તિ આળર વધે છે. એવામાં વેરાવળ ખાતે દાનવીર મા જે નું નામ સૌ પ્રથમ હોય તેવા કિશોરભાઈ મોહનભાઇ કુહાડા અને તેમના નાના ભાઈ જીતુભાઇ મોહનભાઇ કુહાડા છે. તે બંને ભાઈઓ દ્વારા જયારે આપણે ઠંડી માં આપણાં ઘરો માં ગરમ ધાબળા ઓઢી ને સુતા હોય તો પણ આપણે ઠંડી લાગે છે. પણ આવી થડી માં ઘર વગર ના ગરીબ લોકો પાસે રહેવા માટે ઘર પણ ના હોય ને ગરમ ધાબળા ઓઢવા માટે પણ ના હોય, તેવા લોકો ના દુઃખ માં દુઃખી થઈ ને મોડિ રાત્રી સુધી વેરાવળ ના રોડ પર સુતેલા લોકો ને ગરમ ધાબળા ઓઢાળી ને તેનો સહારો બની ને ઠંડી થી બચવા ના હેતુથી માનવ સેવા કરેલ છે. તે સેવા માં કિશોરભાઈ કુહાડા ની સૂચના મુજબ તેમના નાના ભાઈ ‘શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ’ ના જીતુભાઇ કુહાડા તેમજ ગીર સોમનાથ જિલ્લા ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા અને મગરા મિત્ર મંડળ ના મિત્રો સાથે મળી ને કમલેશ કુહાડા, કુહાડા પ્રભુદાસ વધાવી, અયુબ મોન્તિ, જાવીદભાઈ ગડાઈ, વિમલભાઈ ફોફંડી, ધનસુખ ભેંસલા, ટીનકુ ફોફંડી, વેલાભાઈ (રઘુ) મોડી રાત્રી સુધી સેવા કરી હતી. આ તમામ મિત્રો એ સાબિત કરાવી બતાવ્યું કે, ‘માનવ સેવા એજ પ્રભુ સેવા.’
બ્યુરોચીફ (વેરાવળ): તુલસી ચાવડા, ગીર-સોમનાથ
