દિયોદર તાલુકા વિકાસ અધિકારી નું સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આર.દવે નું આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દિયોદર તેમજ અખિલ પરશુરામ પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી નું સાલ ઓઢાડી તેમજ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોશી, ભાયરામભાઈ જોશી, અંબારામભાઈ જોષી, અમરતભાઈ જોષી, દયારામભાઈ સિલ્વા, કનુભાઈ જોશી, અલકેશભાઈ જોશી, શ્રીરામભાઈ જોશી, નરેશભાઈ જોશી સહિત બ્રહ્મ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment