ઇસ તરહા હોસલે આઝમાયા કરો, મુશકિલો મે ભી તુમ મુસ્કુરાયા કરો, દો નિવાલે ભલે કમ ખાયા કરો, પને બચ્ચોં કો લેકિન પડાયા કરો.

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું મનોબળ મજબૂત થાય અને તેઓ પોતાના શૈક્ષણિક, ઈત્તર પ્રવૃતિઓ માં અને સહ અભ્યાસિક પ્રવૃતિમાં વધુ આગળ આવે તે માટે તમામ મુસ્લિમ સમાજ ના યુવાનો માટે શાનદાર ઇનામ વિતરણ નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. દરેક સમાજ પોતાના વિધાર્થીઓ માટે આવાં સન્માન કાર્યક્રમ ગોઠવતા હોય છે. એમાં તમામ મુસ્લિમ સમાજ ના યુવાનો ને જોશ અને ઉત્સાહ પુરું પાડવા માટે આવું સન્માન સમારોહ કરે તો તે ખૂબ ખુશીની વાત છે તેવું અફઝલભાઈ તેમની યાદીમાં જણાવે છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment