માંડવી તાલુકા ના હમલા મંજલ માં માનવભક્ષી પવનચકી

હિન્દ ન્યુઝ, કચ્છ

માંડવી તાલુકા ના હમલા મંજલ ગામે જી.ઇ.ઇન્ડિયા પ્રા.લી.કંપની દ્વારા કોઈ પણ નોટિસ પ્રસિદ્ધ કર્યા વગર વિજલાઈન નો વીજ સપ્લાય સરુ કરતા કંપની ની બેદરકારી ના લીધે ગોધરા ના એક પટેલ યુવાન ને શોર્ટ લાગવાથી મરણ થયું. 24 કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ ગઢશીસા પોલીસ સ્ટેશન કંપની વિરોધ ફરિયાદ ના નોંધતા પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આખરે જન આંદોલન ના કારણે કંપની ના જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવી.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment