ભાવનગર જિલ્લામાં તા. ૮ જાન્યુઆરી થી ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ ૦૦૦૦૦૦ રમશે ગુજરાત, જીતશે ગુજરાત…. જિલ્લામાં ૨.૪૩ લાખ અને શહેરમાં ૧.૨૦ લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ૦૦૦૦૦૦ ખેલ મહાકુંભ ૨.૦ ના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ ૦૦૦૦૦૦ ભાવનગર જિલ્લામાં આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ અંગે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નાયબ કમિશ્નર(એડમીન) શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થનાર છે…

Read More

મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો ૦૦૦૦૦૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો.   મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે.   આ પ્રસંગે અધિકારીશ્રીઓ – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં…

Read More

મેરી કહાની મેરી ઝુબાની – ભાવનગરના લક્ષ્મણભાઈ જાંબુચા ને મળ્યો ઝૂંપડા  વીજળીકરણ યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારશ્રીના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ભાવનગરમાં રહેતા લક્ષ્મણભાઈ કરશનભાઈ જાંબુચાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ મીટર નો…

Read More

સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને…

Read More

PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ કેમ્પ લંબાવવામાં આવ્યો…

Read More

આણંદમાં G-20 અંતર્ગત યોજાયેલ ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, આણંદ        પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે – કેન્દ્રિય રાજ્યમંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પશુ આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે દેશમાં પશુઓના રસીકરણ માટે રૂ.૧૩ હજાર કરોડનું બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે વિશ્વ બેંકના સહયોગથી પશુ આરોગ્યના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પશુઓમાં રોગચાળા નિયંત્રણ માટે AP મોડેલ એપ તૈયાર કરવામાં આવી છે પશુઓમાં ૩૦ જેટલા…

Read More

ઓડ ખાતે નિર્મિત કષ્ટભંજન હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, આણંદ      પુજાભાઇ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતમહંતના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કૂલ માર્ગ પર કષ્ટભંજન હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું.  ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી.  તેમણે મુખ્યમંત્રી ના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા…

Read More

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીના ધોરણોનું અપગ્રેડેશન, ગતિમર્યાદાને કારણે થતાં અકસ્માત નિવારણ તેમજ કાળજીના પગલા તરીકે સ્પીડબ્રેકર મૂકવા જેવા સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ કલેક્ટરએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ અકસ્માતના કિસ્સામાં કારણ ઓળખી મિનિમમ રિસ્પોન્સ ટાઈમમાં પરિણામ મેળવવા તેમજ અતિભયજનક વળાંક પર માર્કિંગ કામગીરી અને જિલ્લામાં બ્લેકસ્પોટ ઓળખી કાર્યવાહી કરવા જેવા ટ્રાફિક…

Read More

જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ ખાતે 7 તારીખે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ CR પાટીલાના વરદ હસ્તે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, આટકોટ             જસદણ નજીક આવેલ આટકોટ ખાતે એક અધતન કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ નુ એક વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેનુ એક વર્ષ પુર્ણ થતા હૃદય રોગ માની આધુનિક સારવાર જેમાં એન્જોગ્રાફિક એન્જોપાલસ્ટ અને બાયપાસ સર્જરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ આવતી 7 તારીખે સાંજે 6 કલાકે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તેમજ રાત્રે લોક ડાયરો પણ યોજાશે કાર્યક્રમમાં…

Read More

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ…

Read More