હિન્દ ન્યુઝ, ઉદવાડા આ વાત માત્ર એક યુવાનની સફળતાની નથી, પરંતુ સંઘર્ષ, આત્મવિશ્વાસ અને અડગ મહેનતની સાથે સરકારની સહાયથી સફળતાની જીવંત ગાથા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામનો એક એવો યુવાન કે, જે અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે, જેના પિતાના અવસાન બાદ માતાએ લોકોને ત્યાં ઘરકામ કરી દીકરાને ભણાવ્યો. ગરીબી અને મુશ્કેલીને નજીકથી જોનાર આ યુવાને પરિસ્થતિ સામે હાર માનવાને બદલે શિક્ષણ અને પ્રચંડ પુરૂષાર્થને પોતાનું હથિયાર બનાવ્યું, જેમાં ગુજરાત સરકાર વ્હારે આવી અને આ મહેનતુ યુવાને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા કુલ રૂ. ૧ કરોડ…
Read MoreAuthor: Admin
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાશે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગીતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવી પણ આ સંકલ્પોમાં ભાગીદાર બને તે માટે વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથયાત્રા, જન કલ્યાણ શિબિર યોજનાર છે. જેમાં તા. ૮ થી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન પ્રગતિ પદયાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, તા. ૧૨ થી ૨૦ જૂન દરમિયાન ત્રણ દિવસ…
Read Moreઆજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’
હિન્દ ન્યુઝ, જૂનાગઢ દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’. જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું. પરંતુ આ પહેલા પણ કેસરની શાહી સફરની શરૂઆત થઈ ચૂકી હતી. આ સંદર્ભમાં વધુ વિગતે…
Read Moreઆત્મનિર્ભરતાના આકાશમાં ‘લોકલથી ગ્લોબલ’ની સશક્ત ઉડાન!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના વિઝનને સાકાર કરતી ‘હસ્તકલા સેતુ યોજના’ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના કારીગરો માટે સમૃદ્ધિનો સેતુ બની; આ યોજના હેઠળ ₹102.08 કરોડનું વેચાણ; 50,000થી વધુ રોજગારીઓનું સર્જન રાજ્યની પરંપરાગત કળાને આર્થિક મજબૂતી આપતી આ યોજના હેઠળ 82 ટકા મહિલાઓ સાથે અત્યાર સુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી; એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ સમર્થ (Flipkart Samarth), મિશો (Meesho) અને Etsy જેવા ઇ-કોમર્સ પ્લેટફૉર્મ સાથે જોડાવવા કારીગરોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ
Read Moreધરમપુરમાં સરકારી હોમિયોપેથીક દવાખાના દ્વારા વલસાડ જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ધરમપુર રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. ૧ જૂનના રોજ વલસાડ જિલ્લાની સ્થાપનાને ૬૨ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે તેમજ તા. ૨૧મી જૂનના રોજ ૧૨માં વિશ્વ યોગ દિવસના પ્રચાર પ્રસાર અર્થે ધરમપુરના વિમળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાધા મહિલા મંડળના પ્રમુખશ્રી હેમાબેન મેરાઇ તથા ઉપપ્રમુખશ્રી દક્ષાબેન કાપડિયાની ઉપસ્થિતિમાં યોગ એટલે શું, યોગ કેમ કરવા, તેની મહત્તા અને તા. ૨૧ મી જૂને જ કેમ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે…
Read Moreવિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લાના SEED ના લાભાર્થીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી
હિન્દ ન્યુઝ, જામનગર વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરી ખાતે SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજનાના લાભાર્થીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સદસ્યશ્રીએ જામનગર જિલ્લામાં SEED યોજના હેઠળ વિવિધ લાભો પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે યોજનાના અમલીકરણની સ્થિતિ, લાભાર્થીઓને મળતી સહાય, યોજનાના લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ તેમજ ભવિષ્યમાં વધુ લોકોને યોજનાનો લાભ મળી રહે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે વિચરતી અને વિમુક્ત જાતિઓના સામાજિક અને…
Read Moreપોલીસ પ્રત્યેનો જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો…
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું ‘જનસંપર્ક કેન્દ્ર’ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ માટે સિંગલ-વિન્ડો જેવી પારદર્શક વ્યવસ્થા સાથે ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’નું નવું સરનામું બન્યું. જનસંપર્ક કાર્યાલય એ માત્ર નાગરિકોની અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી. તે ગુજરાત પોલીસની ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’ની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ છે. કચેરીના પગથિયાં ચઢતો દરેક સામાન્ય અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે તે અમારી પ્રાથમિકતા છે. જન સંપર્ક કાર્યલય ખાતે…
Read Moreદાહોદ જિલ્લાના દુધિયા CHC ખાતે ‘CInI’ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ આદિવાસી વિસ્તારના સમુદાયોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રતિબદ્ધ ‘સંકલિત આજીવિકા પહેલ માટે સમૂહો’ (CInI) દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે મહિલાઓ માટે એક વિશેષ નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા ઉપસ્થિત રહીને ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર અને મોઢાના કેન્સર અંગે જાગૃતિ સત્રો યોજવામાં આવ્યા હતા, તેમજ મહિલાઓની નિઃશુલ્ક તબીબી તપાસ કરવામાં આવી હતી. દુધિયા અને તેની આસપાસના ૬ ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ આ…
Read Moreપાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, યોજનાનું માળખું સુદ્રઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે. જે હેઠળ તાજેતરમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા તથા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચાયતોને પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના ૦ % થી ૩૦ % સુધી પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની પંચાયતોને જ લાગુ પડે છે. આ…
Read Moreકલેકટરસુ સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમ્યાન રોડ એન્ડ સેફટી હેઠળ અકસ્માત કેસ, રોડ સેફટી ડ્રાઈવમાં કરેલ કામગીરી, એલઇડી ધરાવતા વાહનો અંગે તેમજ ડિસ્ટ્રિક્ટ હાઇવે સેફટી ટાસ્ક ફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રવિ માર્કેટિંગ સીઝન હેઠળ ખેડૂતોના થયેલા રજીસ્ટ્રેશન, આવેલ અરજીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે મહેસુલ અધિકારીઓની માસિક બેઠક યોજાઈ હતી, જે અન્વયે ક્ષતિ સુધારણા પત્રક રજૂ…
Read More