હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોર વેલ/ટ્યૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ નીચે મુજબના હુકમોનું પાલન કરવાનું રહેશે. બોર વેલ/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ…
Read MoreAuthor: Admin
કચ્છના મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા બાબતેના નિયમન કરવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં આવેલ તમામ રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો તથા તેમના હસ્તકના એ.ટી.એમ સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો, આંગડીયા પેઢી, મની એક્સચેન્જ), પેટ્રોલપંપો. ગેસ ફિલિંગ સેન્ટર, વાઈટલ ઈન્સ્ટોલેશન, જવેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઇવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, તમામ પ્રકારના મેડીકલ/ફાર્મસી સ્ટોરો, મલ્ટીપ્લેક્ષ થીયેટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોડીંગ, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્વામગૃહો,…
Read Moreકચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે…
Read Moreનગરપાલિકાઓના અધિકૃત વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ…
Read Moreહોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને…
Read Moreકચ્છ જિલ્લાનાં ૮ જેટલા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને જ વાહન ટોલનાકાથી પસાર કરવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છના તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતાં સમયે ઉભા રહે તથા સરકારએ જાહેરનામાંથી નક્કી કરેલા ટોલ ટેક્ષ ચૂકવીને જ પસાર થાય તે માટે જાહેર હિત અને જાહેર સલામતીના કારણોસર આદેશ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા મોખા ટોલ પ્લાઝા, તા.મુન્દ્રા, સામખીયાળી ટોલ પ્લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ, સૂરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્લાઝા તા.ભુજ, કુકમા ટોલ પ્લાઝા તા.ભુજ , ભીરંડીયારા ટોલ પ્લાઝા, વરસામેડી ટોલ પ્લાઝા, તા.ભુજના…
Read Moreબોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોર વેલ/ટ્યૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ નીચે મુજબના હુકમોનું પાલન કરવાનું રહેશે. બોર વેલ/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ…
Read Moreહોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને…
Read Moreકચ્છમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) નાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહે૨નામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, કચ્છ સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:ગુ.પ્રા.ક.બો/પ્રશા /કટમ/૧૦૭(૮૫)/૧૯૯૫-૨૦૯૬/૨૦૨૬ તા.૦૨/૦૫/૨૦૨૬ થી થયેલ સુચના અનુસાર ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઘાતક અને પ્રતિબંધિત છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ છે, જેનાં પરિણામે ડિહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણનાં કા૨ણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. નામ.ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪ સંદર્ભે તા.૧૮/૦૭/૨૦૨૪…
Read Moreજિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…
Read More