કોડીનાર ની અમ્બુજા સિમેન્ટ સામે નોકરી ની માંગ સાથે અંનસન પર ઉતરેલા વડનગર ગામના યુવાનો

હિન્દ ન્યૂઝ, કોડીનાર,

અન્શન કરી રહેલા યુવાનો પેકી ના 3 યુવાનો ની પોલીસે દ્વારા સરકારી હોસ્પિટલ મેડિકલ માટે લઈ જવાયા

છેલા 4 દિવસ થી યુવાનો રોજગારી ની માનગ સાથે અમ્બુજા કમ્પની સામે ઘરના પર ઉતર્યા અને ત્યાર બાદ અન્શન પર ઉતરતા કોડીનાર પોલીસે ત્રણ યુવાનો ને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડાયા

રિપોરતેર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment