મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા નવા હોદ્દેદારો ની નિમણુંક

હિન્દ ન્યૂઝ, મહુવા,

આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આદમી પાર્ટી દ્વારા નવા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોને નિમણુંક કરવામાં આવ્યા હતા. જેમાં મહુવા તાલુકાના વિભાગીય મોરચાના પ્રમુખ મહુવા તાલુકા આઈ.ટી.સેલ (સથરા), કિશનભાઇ મંગળભાઈ ભાલિયા, પ્રમુખ માલધારી સેલ (કૃષ્ણપુર), ભોળાભાઈ કાનાભાઈ આલગોતર, પ્રમુખ sc.st સેલ (કણકોટ) પ્રરેશભાઈ મનુભાઈ મારુ, પ્રમુખ કિસાન સેલ (વાલાવાવ) પ્રવિણભાઇ, એભાભાઈ જેઠવા, પ્રમુખ O.B.c સેલ (ભાદ્વોડ) જસુભાઈ ડાયાભાઈ ડાભી, પ્રમુખ મહિલા મોરચા (ગઢડા) કુવરબેન, પ્રમુખ લધુમતી સેલ (કુંભણ) ઈકબાલભાઈ કરીમભાઈ કાજી , ઉ.પ્રમુખ ગોબરભાઈહાજાભાઈ ચોટીયા (ગોરસ) ચંન્દ્રેશભાઈ પ્રવિણભાઇ ડાભી (મોણપર), મહામંત્રી કુલદીપસિંહ દિલીપસિંહ ગોહિલ (મોણપર), મહાસંગઠન મંત્રીઓ ભરતભાઇ ઉકાભાઇ ચૌહાણ (ગુદરણી), રણછોડભાઈ સોમાતભાઈ ભાલીયા (ઓથા) વલ્લભભાઈ કાળાભાઈ મકવાણા (મોણપર), હરેશભાઈ ભવાનભાઈ શિયાળ નાના (ખુટવડા), સહ સંગઠન મંત્રી વેલાભાઈ ગોવિંદભાઈ મેર (ભાદ્વોડ), ભોજાભાઈ મસરીભાઈ જોળીયા (દુધેરી ), અજીતસિંહ મંગળસિહ વાજા (ઉમણિયાવદર), કારોબારી સભ્ય સામતભાઈ બિજલભાઈ શિયાળ નાના (પિપળવા), ભાવેશભાઈ વશરામભાઇ ભાલિયા (ગળથર ), રાજાભાઈ ભગવાનભાઈ ચૌહાણ (દુધાળા નં.૨), આ નિમણુંકતા કાર્યક્રમ હાજર ગીર સોમનાથ જિલ્લા પ્રભારી બાવચંદભાઈ ભાલિયા, મહુવા તાલુકા પ્રમુખ રવજીભાઈ બાભણીયા, મહુવા તાલુકા પ્રભારી વિઠ્ઠલભાઈ સોલંકી, મહુવા તાલુકા સહપ્રભારી અરવિંદભાઈ સોલંકી, તેમજ આમ આદમી પાર્ટીના વિગેરે હોદેદારો અને કાર્યકરો દ્વારા પાર્ટીમાં આવકાર્યા ભરીયા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : વિઠ્ઠલ સોલંકી, મહુવા

Related posts

Leave a Comment