મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ

હિન્દ ન્યૂઝ, ગણેશપુરા,

મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ ને લીધે રાજસ્થાન ની જનતા રોડ ઉપર આવી ને હાઈવે પર ચક્કાજામ કરેલ છે. સુત્રો દ્વારા માહિતી મળતા અનિશ્ચિત સમય સુધી ચક્કાજામ રહે તેવી સંભાવના..

રિપોર્ટર : હસન અલી મોમીન, ગણેશપુરા

Related posts

Leave a Comment