થરાદ તાલુકાના ભોરડુ ગામે વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે ડબ્બા અને ફ્રૂટ વિતરણ

હિન્દ ન્યૂઝ, થરાદ,

આજ રોજ થરાદ તાલુકા ના ભોરડુ ગામે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર ગત કુલ 70 ડબા વિતરણ તેમજ ફ્રુટ વિતરણ કરવામાં કરવામાં આવ્યા હતા. ડબા ના દાતા સરપંચ જેતસીભાઇ પટેલ અને ફ્રુટ ના દાંતા કાળાંભાઇ સરપંચ હતા. આ વિતરણ ભોરડુ પ્રાથમિક આરોગ્ય ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાનાભાઇ મંત્રી, ગુજરાત રાજ્ય યુવક બોડ થરાદ તાલુકા ના સંયોજક શૈલેષભાઇ ચૌધરી તેમજ હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ આ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment