અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ* (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતા શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ કાલાવાડિયા નું 87 વર્ષની વયે તા.21-01-2020ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીરશાંતિ અર્પે અને *શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને અક્ષરધામ નું સુખ આપે તેવી પ્રભુ પ્રાર્થના જિજ્ઞેશભાઈ તથા સમસ્ત કાલાવાડિયા પરિવાર પર આવી પડેલ અણધારી દુઃખદ વેળાએ આ ઊંડા આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે તે માટે સમસ્ત ” હિન્દ ન્યુઝ ”  પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે.
••••••••••••••••••••••••
સદગતનું બેસણુંતા. 23-01-2020ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન – 301-ડી, જીવરાજનગરી, અંબિકા ટાઉનશીપ, નાનામવા પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ડૉ. સીમાબેન પટેલ 
તંત્રીશ્રી  (હિન્દ ન્યુઝ)

ચેરપર્સન ( સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન )

અધ્યક્ષા ( રાષ્ટ્રીય એકતા મંચ )

Related posts

Leave a Comment